STORYMIRROR

Hetshri Keyur

Romance Others

3  

Hetshri Keyur

Romance Others

ધબકાર

ધબકાર

1 min
255

મારા હૃદયનો ધબકાર છો તું

મારા જીવવાનું કારણ છો તું,


મારી જિંદગીની ખુશી છો તું

મારી ઈશ્વર પાસે માંગેલ માંગણી છો તું,


 મારા ચહેરાની આનંદની પળ છો તું

 મારી આંખની ચમક છો તું,


મને રડતા હસાવે એવી ચાવી છો તું

 મારો સાચો પ્રેમ છો તું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance