દગો નહીં કોઈનો સગો
દગો નહીં કોઈનો સગો
દગો નહીં કોઈનો સગો સદીઓ જુની કહેવત,
અમલ કરવામાં સદીઓથી પ્રવચનો થાય છે.
ઈતિહાસમાંથી ઘણું શીખવવાનું, સમજવાનું
પણ કોને, કયારે હજુ પ્રશ્ર એજ ઊભો થાય છે.
અહમ ને અહંકાર, મહત્વકાંક્ષી માનવોમાંથી
શું આજે પણ કેટલા લોકો શીખતાં થાય છે ?
