STORYMIRROR

Jaymin Zala

Romance

4  

Jaymin Zala

Romance

ડર લાગે છે

ડર લાગે છે

1 min
226

પામ્યો નથી તને,

છતાંય ખોવાનો ડર લાગે છે.


પડે છે તો ઝાકળ જ,

છતાંય પલળવાનો ડર લાગે છે.


લીધી લોન જીંદગી સાથે,

છતાંય મરવાનો ડર લાગે છે, 


છે છીછરી જ આંખો તારી,

છતાંય ડૂબવાનો ડર લાગે છે.


લંબાવ્યો હાથ કોઈએ આજે. 

છતાંય હાથ છૂટવાનો ડર લાગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance