તું મળે નાં મળે
તું મળે નાં મળે
1 min
219
હું તને જ ચાહું તું મળે નાં મળે
હું તને જ યાદ તું કરે નાં કરે,
હું રહીશ તારા જ દિલમાં તારી રજા મળે નાં મળે,
હું જોવું તારા જ સ્વપ્નો નીંદર આવેનાં આવે,
હું તને જ જંખુ તું મળે કે મળે
હું તો તને જ ચાહીશ મારો શ્વાસ રહે નાં રહે,
હું તો તને જ જોવું મારી આંખ ખૂલે નાં ખૂલે
હું તો તારા જ વિચારો કરું મન રહે નાં રહે,
હું તો તારી જ વાતો કરું શબ્દો રહે નાં રહે
હું મર્યા સુધી તને ચાહું બીજો અવતાર મળે નાં મળે
ચાહી જો મને એકવાર મારાં જેવું મળે નાં મળે.
