STORYMIRROR

Jaymin Zala

Inspirational

3  

Jaymin Zala

Inspirational

જીત

જીત

1 min
147

તારી હાર જીત તારા મનથી જ છે

એજ વિચાર તારી મોટી પ્રગતિ છે,


સાધ નિશાન લક્ષ પર એજ મોટી બાજી છે 

પણ શું કરવું એ તો મરજી તારી છે,


કરી લે વિચાર હજુ આજ પણ તારી છે

પછી કાલે તો જીતની સવારી છે,


કરી લે હજુ તું પસંદ તને કોણ પ્યારી છે

પછી કાલે તો જીતની સવારી છે,


સમય છે હજુ કરી લે આજ તૈયારી

નહિ તો હાર તારી પાકી છે હાલ થા ઊભો

પછી કાલે તો જીતની સવારી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational