STORYMIRROR

Sejal Ahir

Classics

2  

Sejal Ahir

Classics

ઢોલીડાનો ઢોલ

ઢોલીડાનો ઢોલ

1 min
23

હે... ઢોલીડાનો ઢોલ વાગે,

હૈયે કાનો સાંભરે આજે,


ગોકુળ છોડી મથુરા ગયો,

વગાડી વ્રજમાં વાંસલડી,

કાન મૂકી દ્વારકાની વાટે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics