STORYMIRROR

BINAL PATEL

Inspirational

3  

BINAL PATEL

Inspirational

ઢબુડી

ઢબુડી

1 min
283


‘મારા એક-એક શ્વાસની સરગમ,

મારી જિંદગીનું સુખનું સરનામું,


મારા પ્રેમનું પારણું,

સ્નેહનો સાગર,

મારા અસ્તિત્વનું ઓળખ,

મારી સાચી ને ખરી મૂડી,


સાહેબ, આ ‘દીકરી’જ

મારા અંતરાત્માનો ઉજાસ,

અમને ‘માત-પિતા’નું,

બિરુદ આપનાર મારી લાડકી,


સુખનો સમુંદર બનીને,

મારી જિંદગીને ઉજળી કરનાર,

મારી ‘લાડકવાયી’ ને ‘ઢબુડી’.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational