STORYMIRROR

Zalak bhatt

Drama Tragedy

4  

Zalak bhatt

Drama Tragedy

ડાહ્યો રોબર્ટ

ડાહ્યો રોબર્ટ

1 min
234

બેટા,જો છે રોબર્ટ આ માનવે જ બનાવ્યો

માનવ આજ ભાન ભૂલ્યો પણ તે રહ્યો સદા ડાહ્યો,


છળ-કપટને જૂઠ-ફરેબી એણે ના અપનાવી

તેથી જ સફળ થાતું રહ્યું તેની સાથે ભાવિ,


લાભ લઈ ફેંકાયો છતાં કાર્યમાં ના અચકાયો !

જેટલું-જેવું જે થકી કહો બસ, એજ પ્રમાણે ચાલ્યો,


પણ માણસના બની શક્યો કદિ રોબર્ટનો પડછાયો

પછી થોડે દૂર જઈને પિતાએ આયનો એક બતાવ્યો,


બેટા,જો આ રોબર્ટ છે જે માનવ થઈ પછતાયો ?

આજ ભાન એ ભૂલી ગયો પણ કદિ તો થાશે ડાહ્યો !


Rate this content
Log in

Similar gujarati poem from Drama