ચકીબેન
ચકીબેન
1 min
7.1K
ચકીબેન ચકીબેન ચકીબેન,
કેવા રૂપાળાં ચકીબેન.
ભોળા નાજુક ચકીબેન,
આંગણામાં રમતા ચકીબેન.
બાળકો ને ગમતા ચકીબેન,
ચીં ચીં વાતો કરતા ચકીબેન.
કાચમાં મુખ જોતા ચકીબેન,
પાંખો ફેલાવી ઉંડાતા ચકીબેન.
હવે ભૂલાતા જતા ચકીબેન,
લુપ્તને આરે ઉભા ચકીબેન.