STORYMIRROR

"અજનબી" વિપુલ ઠાકોર

Tragedy Others

3  

"અજનબી" વિપુલ ઠાકોર

Tragedy Others

છતાં પણ એ ન મળી

છતાં પણ એ ન મળી

1 min
281

કોલેજના લેક્ચરોમાં હરઘડી તેનો ઇંતજાર કરતો, 

હંમેશા તેનાંજ વખાણ કરતો,

છતાં પણ એ ન મળી,


કહેવાય કે ખરતા તારા પાસે માંગેલી ઈચ્છાઓ પૂરી થાય,

દરેક વખતે મેં એને જ માંગી,

છતાં પણ એ ન મળી,


કહેવાય કે ભગવાન પાસે માંગવાનો પણ એક સમય હોય,

પણ એવો તો કેવો સમય કે મેં તેને માંગી ન હોય,

છતાં પણ એ ન મળી,


કહેવાય કે પ્રેમમાં ધીરજ રાખીએ તો આપમેળે મળી જાય,

વર્ષો વીતી ગયાં,

છતાં પણ એ ન મળી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy