Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

"અજનબી" વિપુલ ઠાકોર

Others

4.0  

"અજનબી" વિપુલ ઠાકોર

Others

કોલેજના દિવસો

કોલેજના દિવસો

1 min
295


મારે ફરી એ કોલેજના દિવસોને માણવા છે

કેટલીય જવાબદારીઓથી મુક્ત થઈ,


છેલ્લી પાટલી પર બેસી વાતોનાં ગપાટા મારવા છે,

લેક્ચરો બંક મારીને લારી પર ચા ની ચુસ્કી લગાવવી છે,


મારે ફરી એ કોલેજના દિવસોને માણવા છે

આ કોકટેલ જેવા સમાજથી દૂર થઈ,


મિત્રો સાથે નિર્દોષ ગાળા-ગાળી કરવી છે,

પછી એમનાં જ ચિત્રોમાં રંગ બની રંગાવુ છે,


મારે ફરી એ કોલેજના દિવસોને માણવા છે

દર્દ ભરેલી આ દુનિયાથી અલગ થઈ,


એ પાટલી પર તારું નામ કોતરી તને પોતાની બનાવી છે,

મારે ફરી તારા પ્રેમમાં પડવું છે,

મારે ફરી એ કોલેજના દિવસોને માણવા છે.


Rate this content
Log in