Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mehul Patel

Inspirational Children

3  

Mehul Patel

Inspirational Children

છોકરાં દોડ્યાં જાય છે

છોકરાં દોડ્યાં જાય છે

1 min
450


જુઓ તો ખરા,

પેલાં છોકરાં દોડ્યાં જાય છે,


શાળા ભણી, એ

કેમ દોડ્યાં જાય છે ?


નિશાળે ભણવા,

હરખથી દોડ્યાં દોડ્યાં જાય છે,


દફતર ખભે નાખીને,

જોરશોરથી ભણવા દોડ્યાં જાય છે,


ચહેરા પર સ્મિત ને,

પગમાં ભર્યાં જોમ છે,


શોરબકોર કરતાં,

શાળાએ પહોંચવાનો તરવરાટ છે,


મિત્રોને શિક્ષકોને મળવાનો,

વિરહ ઘણો અધીરો છે,


સૂના પડેલાં વૃક્ષો- ફૂલ છોડને મળવા,

અંતર મનથી અનેરો ઉલ્લાસ છે,


જુઓ તો ખરા,

પેલાં છોકરાં દોડ્યાં જાય છે,


કેવા હરખથી,

શાળાએ કેવાં દોડ્યાં દોડ્યાં જાય છે.!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational