છેલ્લી બેન્ચ
છેલ્લી બેન્ચ
બસ એને વખોડવી બંધ કરો કે એ છેલ્લી બેન્ચ છે,
ઘણીવાર છેલ્લી બેન્ચ જ હોંશિયાર વિદ્યાર્થી આપે છે,
મન જો રહે અભ્યાસમાં, તો બેન્ચનું મહત્વ નથી,
સહી દિશામાં મળે મારગ, તો સફળતા જરૂર મળે છે.