STORYMIRROR

Shaurya Parmar

Inspirational Thriller

4  

Shaurya Parmar

Inspirational Thriller

ચડવાનો જ છે હાર

ચડવાનો જ છે હાર

1 min
454

આજે ગીત ગાઈ લે મલ્હાર, 

કાલે તો ચડવાનો જ છે હાર, 


ઝણઝણાવી લે હૈયાના તાર, 

કાલે તો ચડવાનો જ છે હાર,


આજે જીવી લે ધરાર, 

કાલે તો ચડવાનો જ છે હાર, 


મુસીબતો સમક્ષ થા ભેંકાર,  

કાલે તો ચડવાનો જ છે હાર, 


આજે થોડો કરી લે પ્યાર, 

કાલે તો ચડવાનો જ છે હાર, 


આજે મૂકી દે સઘળો ભાર, 

કાલે તો ચડવાનો જ છે હાર,


હસી લે ખડખડાટ અપાર, 

કાલે તો ચડવાનો જ છે હાર,


જીવનને આપ નવો આકાર, 

કાલે તો ચડવાનો જ છે હાર.


'મા'ની સલાહ. બસ જીવી લેવું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational