STORYMIRROR

Dharmik Parmar 'Dharmad'

Inspirational

3  

Dharmik Parmar 'Dharmad'

Inspirational

ચાંદલો

ચાંદલો

1 min
388

સ્ત્રીનાં અસ્તિત્વનું

પ્રતીક

'ચાંદલો' !!


કંકુ કેરો ગોળ ચાંદલો -

સ્ત્રીનાં શણગારનું

એક

નજરાણું !!


સ્ત્રીનાં એક ચાંદલામાં'ય

ઘણી તાકાત હોય છે,

દરિયો ઉથલાવવાની...

પર્વત કોતરવાની...

ને

સૃષ્ટિ સર્જનની !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational