STORYMIRROR

Nishit Soni

Romance Inspirational

3  

Nishit Soni

Romance Inspirational

ચાલો, માળો ગુથતા રહીએ

ચાલો, માળો ગુથતા રહીએ

1 min
13.9K


એક બીજાને ગમતા રહીએ

એક બીજાને નમતા રહીએ


સમજણના કોરા કાગળ પર

ચાલ! હસ્તાક્ષર કરતા રહીએ


લઇ તણખલા સુખ દુઃખના

ચાલો, માળો ગુથતા રહીએ


શબ્દ ખૂટયે તો મોન ધરીને

ખાતું સરભર કરતા રહીએ


સપ્તપદીના સાત વચન-

પાળી જીવન જીવતાં રહીએ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance