Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ચાલ તકની સાથે મુલાકાત કરાવું

ચાલ તકની સાથે મુલાકાત કરાવું

1 min
272


ચાલ આજે તક સાથે તારી એક મુલાકાત કરાવું,

લઈને આવી છે સફળતાની સૌગાદ,

તારી સાથે વાત કરાવું,

તું જ ચંદ્ર અને તું જ સૂર્ય,

લાવ તારામાં પડેલા પ્રકાશ સાથે આજે મુલાકાત કરાવું,


તું પણ કઈ ખાસ છે,

તું સાવ સામાન્ય નથી,

તું ઈશ્વરીય પુંજ છે,

ચાલ તારામાં જ્યોત જગાડું,

અંધકારમાં ગરકાવ થયેલા આદમીને,

તું પ્રકાશ તરફ લઈ જા,

તું પણ કુદરતનું અદભૂત સર્જન છે,

આમ તું પણ ખાસ છે,

ફરિશ્તા રૂપી વિશેષતાની ભેટ ધરી તને પણ ઈશ્વરે,

આમ અંધકારથી શાને ડરે ?

તારામાં છે અગણિત ઝળહળાટ,

ખુદ બળીને સુગંધિત પ્રકાશ ફેલાવતો જા,

દુનિયા પર સ્વર્ગ બનાવતો જા,

માનવીય જીવનને સફળ બનાવતો જા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational