Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અજય પરમાર

Inspirational Others Children

4.0  

અજય પરમાર

Inspirational Others Children

ચાલ રમવા જઈએ..

ચાલ રમવા જઈએ..

1 min
222


આ મોબાઈલની રમતો છોડીને,

મેદાને પડવા,

ચાલ રમવા જઈએ..


આંખોને બગડતી મોબાઈલથી અટકાવવા,

ચાલ રમવા જઈએ..


અંગોને સ્નાયુબદ્ધ બનાવવા,

ચાલ રમવા જઈએ..


જૂની રમતોને તાજી કરી,

ચાલ રમવા જઈએ..


ખોવાયેલા એ દોસ્તોને ભેગા કરીએ,

ચાલ રમવા જઈએ..


આળસ ખંખેરીને આજે,

ચાલ રમવા જઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational