STORYMIRROR

Parag Pandya

Romance

3  

Parag Pandya

Romance

બુસોકુસેકીકા - ૨૩

બુસોકુસેકીકા - ૨૩

1 min
198

નો એન્ટ્રી


"નો એન્ટ્રી" બોર્ડ

બતાવું છું હું એને-

ઘડપણને,

દર વરસે-- નવા

જન્મદિનની બાકી

છે કાપવાની કેક !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance