Parag Pandya
Romance
સપના
કહે છે સૂતા
પહેલાં પોતાનાને
જો કરો યાદ,
તો આવે છે સપનાં
સારા, તેથી થ્યું લાવ
તને જ કરું યાદ !
યાદો
તને કેમ કહું ...
ભરોસો
ડોહો તે ડોહો
સનોબાર
'વરસાદ બની વરસવું છે તારી સાથે, પક્ષી બની કલરવું છે તારી સાથે, ઓ મુસાફિર હાથોમાં હાથ નાખી, જોવી છે દ... 'વરસાદ બની વરસવું છે તારી સાથે, પક્ષી બની કલરવું છે તારી સાથે, ઓ મુસાફિર હાથોમાં...
શામળિયાનો પ્રેમ છલોછલ હમણાં જાશે તાણી... પછી પછી તો મોરપીંછના રંગોમાં ઉભરાણી... શામળિયાનો પ્રેમ છલોછલ હમણાં જાશે તાણી... પછી પછી તો મોરપીંછના રંગોમાં ઉભરાણી...
પર્વતો તોડી વહે તો એની પણ ખળખળ લખું. પર્વતો તોડી વહે તો એની પણ ખળખળ લખું.
તું છે મારા જન્મ જન્મનો મીત સજનવા તું છે મારા જન્મ જન્મનો મીત સજનવા
તા થૈયા થૈયા થૈયા થઈ તા થૈયા થૈયા થૈયા થઈ
ધોધમાર વરસાદનું ધોધમાર ધોધમાર પ્રેમગીત... ધોધમાર વરસાદનું ધોધમાર ધોધમાર પ્રેમગીત...
પચરંગી ઓઢણિયે તારું જોબન જાણે, સોળ કળાએ ખીલ્યું ને તું મોરલિયાનો ટહુકો પીવા જાતી પચરંગી ઓઢણિયે તારું જોબન જાણે, સોળ કળાએ ખીલ્યું ને તું મોરલિયાનો ટહુકો પીવા જાતી
હ્રદયમાં બિરાજી માનવનું ગૌરવ જગાડનાર તમે, વિશ્વે માન્ય કરેલી સંસ્કૃતિના સાચા વારસદાર અમે... હ્રદયમાં બિરાજી માનવનું ગૌરવ જગાડનાર તમે, વિશ્વે માન્ય કરેલી સંસ્કૃતિના સાચા વાર...
કેવી છે આ કુદરતની નિશાની; શબ્દો બોલ્યા, આંખોના પલકારે. કેવી છે આ કુદરતની નિશાની; શબ્દો બોલ્યા, આંખોના પલકારે.
લહેરો જેમ તરંગિત થતી તારી આંગળીઓ સાથેની... મુસ્કુરાહટ તો મને મારી નાખે છે, ડાર્લિંગ! લહેરો જેમ તરંગિત થતી તારી આંગળીઓ સાથેની... મુસ્કુરાહટ તો મને મારી નાખે છે, ડાર્લ...
ખરેખર પ્રેમ શું છે ! સમજાવતી એક સુંદર કાવ્ય રચના ખરેખર પ્રેમ શું છે ! સમજાવતી એક સુંદર કાવ્ય રચના
બે તરફનો સ્નેહ ઉરમાં પાંગર્યો છે ક્યાં હજી? બે તરફનો સ્નેહ ઉરમાં પાંગર્યો છે ક્યાં હજી?
તું ટેહૂંક ટેહૂંક ગહેંકતો વનનો મોરલો, ને હું સહજ ઝૂકેલી આંબલિયાની ડાળ, તો યે આપણી વચ્ચે, થનગનાટ થન... તું ટેહૂંક ટેહૂંક ગહેંકતો વનનો મોરલો, ને હું સહજ ઝૂકેલી આંબલિયાની ડાળ, તો યે આ...
બહાર ખોવાય ભીતર જડી જાય છે. બહાર ખોવાય ભીતર જડી જાય છે.
રોજ કોરોકટ છતાં તરબોળ હું, ભીંજવે છે જે સતત એ કોણ છે? રોજ કોરોકટ છતાં તરબોળ હું, ભીંજવે છે જે સતત એ કોણ છે?
બારણાને ખોલને.. બારણાને ખોલને..
આવ મુજ પાસે આંખોમાં અંજન કરું આવ મુજ પાસે આંખોમાં અંજન કરું
દામ્પત્ય સપ્તરંગી શણગાર ઈશ આભાર તારો. દામ્પત્ય સપ્તરંગી શણગાર ઈશ આભાર તારો.
જ્યારથી જોયો કિનારે આભના એ ચાંદને; શાંત મોજા આ હદયના જો ઉછળતા થઈ ગયા... જ્યારથી જોયો કિનારે આભના એ ચાંદને; શાંત મોજા આ હદયના જો ઉછળતા થઈ ગયા...
એના મોંમા ઘી ને સાકર! એના મોંમા ઘી ને સાકર!