STORYMIRROR

Dilip Ghaswala

Romance

3  

Dilip Ghaswala

Romance

શબ્દ સુંદરી

શબ્દ સુંદરી

1 min
141

તારા હોવાની શક્યતાના પેલે કાંઠે,

હું તારી રાહ જોવ છું,

ઇન્તજાર કરું છું.


સઘળા શબ્દો અજવાળા પહેરી,

તને આવકારવા તૈયાર છે,

થરથરતાં હિમયુગોને છેડે,


ફાળા સપનાઓ લઈને,

ચાલ ભીતરમાં ભીનાશ ભરીને,

આંખમાં અનહદ ઇન્તજાર આંજીને,


શ્વાસોની જપ માળા લઈને અમે ઉભા છીએ,

પ્રતિક્ષાના આ કિનારે,

ફૂલોની મહેકતી રાત રાણી ઉભી છે તને વરવા,

વરમાળા લઈને.

આવને, ઓ શબ્દ સુંદરી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance