STORYMIRROR

Rekha Shukla

Drama Romance

1  

Rekha Shukla

Drama Romance

બટકું તડકો

બટકું તડકો

1 min
115

ટીપું વિસ્તરી રહ્યું આખર રેખામાં ભળ્યું

શાણનું વળગી રહ્યું શણગાર થઈને મળ્યું,


બટકું તડકો છાંટી છાંય જડ્યું ને ઝબક્યું 

અંદર બહાર મુજમાં તરબોળ પ્રેમે ચમક્યું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama