STORYMIRROR

Akha Chhapa

Classics

0  

Akha Chhapa

Classics

બ્રહ્મજ્ઞાન

બ્રહ્મજ્ઞાન

1 min
574


હરિ કહે છે તે કહે ક્યાં વસે,

વેને જાણ કાયા કાં કસે;

બ્રહ્મજ્ઞાનમાં સર્વે વળે,

જેમ બહુ મહોર સોનું એકલે;

તૃણ માર્યે કેમ પાડો મરે,

એમ અખા સૌ સાધન કરે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics