બનીને તારા
બનીને તારા
બનીને તારા સ્મિતની સરગમ
તારા હોઠો પર રમવું છે
બનીને તારા ગાલ પરની તિલી
તારા ચહેરાને ચમકાવવો છે
બનીને તારા હદયની ધડકન
તારા દિલમાં ધડકવું છે
બનીને તારી ખુશીનું કારણ
તને આપવું છે તને ખુશીનું તારણ
તારા જીવનની સુવાસ ફેલાવી
જીવન મારું જીવવું છે
તારી જિંદગીમાં ઘણું બધું છે
પણ માટે કઈક અલગ બનીને રહેવું છે

