STORYMIRROR

KANAKSINH THAKOR

Children

3  

KANAKSINH THAKOR

Children

બિલાડીબેને પાડી સેલ્ફી

બિલાડીબેને પાડી સેલ્ફી

1 min
180

બિલ્લીબેને મોબાઈલમાં પાડી રે સેલ્ફી

હાથમાં લીધી છે વાડીલાલની રે કૂલ્ફી

ફેસબૂકમાં સ્ટેટસ લખી કર્યું અપલોડ

બિલ્લીએ ફોટા સાથે લીધો સી.જી.રોડ


વોટ્સઅપમાં બિલ્લીબેને કર્યા ફોટા સેન્ડ

બિલ્લીબેને મહેંદી મૂકી હતી પોતાના હેન્ડ

ઈન્સ્ટીગ્રામમાં બિલ્લીને મળી ઘણી લાઈક

બિલ્લી તો ફરવા લાગી લઈને રે બાઈક


ટ્વિટરમાં તો બિલ્લીને મળી ઘણી કોમેન્ટ

બિલ્લીબેનની આજુબાજુ વધી ગઈ મુવમેન્ટ

ટેલીગ્રામમાં બિલ્લીની સેલ્ફી સૌ વખાણી

માંજરી આંખો વાળી બિલ્લી લાગે શાણી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children