STORYMIRROR

Prakruti Shah 'Preet'

Abstract Romance

4  

Prakruti Shah 'Preet'

Abstract Romance

ભૂતકાળનું પાનું

ભૂતકાળનું પાનું

1 min
189

વરસાદી સંધ્યાએ,

કડક મીઠી ચાની સોડમે,


ખુલ્યું એક પાનું,

અંગત ડાયરીનું,


ભીંજવી વાછટે કાયાને,

મહેંકી લાગણીઓ મનની,


ભૂતકાળનાં આલિંગને,

હૃદયે ઉમટ્યું તોફાન,


મનોતરંગનાં શબ્દદેહે,

સ્પર્શ કલમ ને કાગળનો,


વિરહ વેદનાએ પ્રસવ,

પ્રીતની પ્રણય કૃતિનો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract