Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishvesh Jhala (ઉમંગ)

Drama

4.8  

Vishvesh Jhala (ઉમંગ)

Drama

ભૂલવા લાગ્યો છું

ભૂલવા લાગ્યો છું

1 min
118

હવે હું તને જ ભૂલવાં લાગ્યો છું,

થોડું થોડું હવે જીવવાં લાગ્યો છું,

શેષ બચી તો નહીં કશી જીવનમાં,

થોડું થોડું હવે કમાવવાં લાગ્યો છું,

બહુ મનાવી, બહુ વિનંતી કરી મેં,

હવે હું પોતે જ માનવાં લાગ્યો છું,

સમજી નાં જ શકી તું આ દિલને,

હું પોતે જ સમજાવવાં લાગ્યો છું,

રાખી શું શકાય છે કોઈ અપેક્ષાને?

અશક્ય એ કામને છોડવા લાગ્યો છું.

Rate this content
Log in

Similar gujarati poem from Drama