ભરોસો
ભરોસો
તારી ને મારી વચ્ચે કયારેય,
ગેરસમજ ઉભી નહીં થાય,
વિશ્વાસ અને ભરોસો છે મારો,
કાયમ જે હંમેશા રહેનારો.
તારી તો લીલા છે અપરંપાર,
જગત નો તું છે પાલનહાર,
મને તો હવે તારો જ આધાર,
તું જ કરાવશે આ ભવ પાર.
તારી ને મારી વચ્ચે કયારેય,
ગેરસમજ ઉભી નહીં થાય,
વિશ્વાસ અને ભરોસો છે મારો,
કાયમ જે હંમેશા રહેનારો.
તારી તો લીલા છે અપરંપાર,
જગત નો તું છે પાલનહાર,
મને તો હવે તારો જ આધાર,
તું જ કરાવશે આ ભવ પાર.