STORYMIRROR

Zala Rami

Drama

3  

Zala Rami

Drama

ભજન

ભજન

1 min
153

ગોકુળનો ગોવાળ મારો દલડાનો ચોરનાર છે ...

દલડાનો ચોરનાર છે ...મારા મનડાનો

મોહનાર છે.

મુરલીનો વગાડનાર મારો દલડાનો ચોરનાર છે ...

દલડાનો ચોરનાર છે ...મારા મનડાનો

મોહનાર છે.

દ્વારિકાનો નાથ મારો દલડાનો ચોરનાર છે ...

દલડાનો ચોરનાર છે ...મારા મનડાનો

મોહનાર છે.

માખણ નો ચોર મારો દલડાનો ચોરનાર છે ...

દલડાનો ચોરનાર છે ...મારા મનડાનો

મોહનાર છે.

ગાયોનો ગોવાળ મારો દલડાનો ચોરનાર છે ...

દલડાનો ચોરનાર છે ...મારા મનડાનો

મોહનાર છે.

ગોપીઓનો નાથ મારો દલડાનો ચોરનાર છે ...

દલડાનો ચોરનાર છે ...મારા મનડાનો

મોહનાર છે.

રણછોડનો રાય મારો દલડાનો ચોરનાર છે ...

દલડાનો ચોરનાર છે ...મારા મનડાનો

મોહનાર છે.

નંદનો દુલારો મારો દલડાનો ચોરનાર છે ...

દલડાનો ચોરનાર છે ...મારા મનડાનો

મોહનાર છે.

યશોદાનો લાલ મારો દલડાનો ચોરનાર છે ...

દલડાનો ચોરનાર છે ...મારા મનડાનો

મોહનાર છે.

કંસ જરાસંઘનો મારકને તારક મારો દલડાનો ચોરનાર છે ...

દલડાનો ચોરનાર છે ...મારા મનડાનો

મોહનાર છે.

ગીતાનો ગાનાર મારો દલડાનો ચોરનાર છે ...

દલડાનો ચોરનાર છે ...મારા મનડાનો

મોહનાર છે.

અર્જુનનો સારથિ મારો દલડાનો ચોરનાર છે ...

દલડાનો ચોરનાર છે ...મારા મનડાનો

મોહનાર છે.

કૃષ્ણ કનૈયો મારો દલડાનો ચોરનાર છે ...

દલડાનો ચોરનાર છે ...મારા મનડાનો

મોહનાર છે.

રાધાનો શ્યામ મારો દલડાનો ચોરનાર છે ...

દલડાનો ચોરનાર છે ...મારા મનડાનો

મોહનાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama