ભિતર
ભિતર
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
233
તુ મારી ભિતર
એ મને કયા નથી
ખબર...!
જાણું છુ છતાંય
અજાણ બનવું
ગમે મને.
હું તારી ભિતર
એ તને કયા નથી
ખબર...!
જાણે છે છતાંય
અજાણ બનવું
ગમે છે તને.