STORYMIRROR

Hitakshi buch

Inspirational Others

3  

Hitakshi buch

Inspirational Others

ભીતરનો અજવાસ

ભીતરનો અજવાસ

1 min
13.5K


બે ડાળીઓ વચ્ચે ખીલ્યું ગુલાબ,

મોસમના રંગોનો સાક્ષી બન્યો સૂરજ આજ,


ઉડતા વાયરામાં લહેરાય છે પખુંડીઓ,

આકાશે રેલાયા છે વિચારોના પડછાયા,


પથ્થરો કરાવે એકાંતની પ્રતીતિ,

પલક પર અંકિત છે લાગણીઓ ના અક્ષરો,


ભીતરના અજવાસમાં ડોકિયાં કરતું મારૂં જીવન,

સમીપ રહેવા તત્વમસી સંગ વલખતું મારૂં મન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational