Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shah

Inspirational

4  

Nisha Shah

Inspirational

ભારતનાં ભાગ્યવિધાતા

ભારતનાં ભાગ્યવિધાતા

1 min
178


અમે છીએ ભારતની આન બાન ને શાન,

દઇએ સેવા અમારી ને દઈએ દાન કે જાન !


હુંછું નાનકડી હવાઈ પરી ઉડું ઉંચે આકાશે,

સમય આવે બચાવું જાન દઇને મારો જાન !


હુંછું એક કામદાર કરું આ શહેરની સફાઇ,

ખોટ સાલશે મારી જ્યારે આવશે મહામારી!


બનાવું છું હું ચટપટી વાનગી બની છું હું શેફ,

ઘરમાં પણ મારી કેક સૌને ચટાડે આંગળા !


કહો મીકેનિકલ એન્જીનીયર કે કહો પ્લમ્બર,

મારા વિના તો થઇ જાય શહેર અસ્તવ્યસ્ત !


ઓળખી ગયાને મને હું છું એક ડોક્ટર,

ભગવાન કહી સૌ વંદે મને છું જીવનદાતા !


પુલીસ કહો કે આર્મીમેન કે નેવીમેન કહો,

સંરક્ષણકર્તા છું સૌને ભયમુક્ત કરું છું હું !


અમે છીએ સૌ ભારતનાં શ્રેષ્ઠ નાગરિક,

અને ભાગ્યવિધાતા જયહિંદ જયહિંદ !



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational