STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Fantasy

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Fantasy

ભાનુ શશિ

ભાનુ શશિ

1 min
209

ભાનુ શશિ ભાવ પ્રકૃતિ તણાં,

એક પછી બીજો આવ્યાં કરે,


એક દિવસ આજવાળે આપણાં,

એક શિતળતા રાત્રિને આપ્યાં કરે,


બંન્નેનાં સાથે તોય એકનાં ઠેકાણાં,

વારાફરતી આવી પૃથ્વી અજવાળાં કરે,


સૂરજ ચંદ્ર રખેવાળ દિવસ રાત તણાં,

"રાહી" માનવ મન રિઝવવા આવ્યાં કરે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy