ભાઈબીજ
ભાઈબીજ
ભાઈબીજ આવી સાથે સ્મિતને લાવી
ભાઈબીજનો તહેવાર આવ્યો સાથે અપાર પ્રેમ લાવ્યો,
બહેન છે ભાઈની લાડકી ને ભાઈ છે બહેનનો સાથ
ભાઈ બહેનનો તહેવાર આવ્યો
સાથે અપાર પ્રેમ લાવ્યો,
ભાઈ પધારશે આજે બહેનના ઘરે
ઘર થશે આજે પાવન પર્વે
બહેનની દુવાનો તહેવાર આવ્યો
સાથે અપાર પ્રેમ લાવ્યો,
વાર નથી આજે તહેવાર નથી
આજે છે ભાઈ અને બહેનનો સાથનો અનમોલ તહેવાર
સાથે અપાર પ્રેમ લાવ્યો,
અનમોલ તહેવાર છે બહુ અતૂટ
બની રહેશે એ હંમેશા મજબૂત ભાઈ બહેનનો ભાઈબીજ તહેવાર આવ્યો
સાથે અપાર પ્રેમ લાવ્યો.

