Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

ભાઈ બીજ

ભાઈ બીજ

1 min
273


જિંદગીના બાગમાં એક ડાળીના બે ફૂલ છે,

જગમાં સૌથી વધારે ભાઈબહેનનાં સંબંધનું મૂલ છે,


રાખી એ તો ભાઈ બહેનના સંબંધનું ગીત છે,

સૌથી નિ:સ્વાર્થ જગમાં ભાઈબહેનની પ્રીત છે,


સરગમનાં સાત સૂરો જેવું ભાવભર્યું ગીત છે,

ભાઈ બહેનના પ્યાર થકી જીવન સંગીત છે,


ખુશીઓનો ખજાનો છે ભાઈ બહેનનો પ્રેમ,

સ્વાર્થી જગતમાં નિ:સ્વાર્થ છે ભાઈનો પ્રેમ,


બહેન માટે રડવાનો ખભો એટલે ભાઈ,

જેની પાસે દુઃખો ઠાલવી હળવા થઈ શકાય તે ભાઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational