STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

3  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

બેઠા છીએ

બેઠા છીએ

1 min
403

શું થયું જો એ સમજ્યા નહીં,

અમે જ સમજી ને બેઠાં છીએ,


એક જ હઠ રાખી બેઠાં છીએ,

તને જ અમે પોકારી બેઠાં છીએ,


આમ તો જાણીએ કે નહીં આવે,

નાહકની રાહ જોઈ બેઠાં છીએ,


રાત ને દિવસ બસ તારી યાદો છે,

સપનામાં તને સમાવી બેઠાં છીએ,


'ઉમંગ' કોઈ પુરો થયો જ ક્યાં છે,

ફક્ત 'અપેક્ષા' રાખી બેઠાં છીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vishvesh Jhala (ઉમંગ)

Similar gujarati poem from Tragedy