STORYMIRROR

Alpa Vasa

Inspirational

3  

Alpa Vasa

Inspirational

બેસ્ટ કરો

બેસ્ટ કરો

1 min
14.3K


બેસ્ટ કરો, સૌ બેસ્ટ કરો.

સમયને, ના વેસ્ટ કરો,


આળસનું શું કામ અહીં,

મચી પડો, ના રેસ્ટ કરો,


કાલનું કામ આજ કરો,

ને પછી કાલ, ફીસ્ટ કરો,


કસરત કરી રહો ફીટ,

છપ્પનની ચૌડી ચેસ્ટ કરો,


સૌની કલમ ને સૌનો કાગળ,

જાતે લખો, ના કોપી પેસ્ટ કરો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational