STORYMIRROR

mansi ambaliya

Tragedy

3  

mansi ambaliya

Tragedy

બેફિજુલ અશ્ક

બેફિજુલ અશ્ક

1 min
249

ઈશ્વર પાસે હર રોજ માંગતી જેમને, 

 તેને પોતાની પ્રાર્થનામાં કોઈક બીજાના નામ લીધા....


મઝહબ બનાવીને માનતી જેને હું,

આજે એને કોઈક અજાણને ખુદ બનાવી લીધા...


નૂર ન હતું મારી આ આંખમાં જ્યારે ;

એ મને એકલી છોડી ગયા હતા,

હવે ઘણા હસતાં ચહેરાને તેમણે,

પોતાની પાલકો પર સજાવી લીધા...


નથી નીકળતું મારું એક પણ આંસુ કોઈ ગૈર માટે, 

વાહ! ઇન્શાલ્લાહ, 

આજ એ અશ્કને એમણે બેફિજુલ પણ ઠહરાવી લીધા...


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy