અંધારું
અંધારું
1 min
193
સપને રંગાયેલા રંગોમાં,
અંદેખા આ જીવનના ઢંગોમાં,
તારા સિવાય કોઈ પોતાનું નથી લાગતું,
હાથ થામ્યો વિના વિચાર્યે,
વિચારીને કોઈ પોતાનું નથી લાગતું,
હાસ્ય પ્રસરી જાય જે તારા નામ થકી,
મુજ હદયમાં કોઈ અન્ય મન નથી લાગતું.
રાત નથી વીતતી તારા વિચારો વગર હવે,
આવે તું સંગાથ પછી રાતે અંધારું નથી લાગતું.
