STORYMIRROR

mansi ambaliya

Tragedy

3  

mansi ambaliya

Tragedy

આંસુ

આંસુ

1 min
283

તારી દરેક વસ્તુ જોઈ મને તારી યાદ આવે છે,

કોઈ અધવચ્ચે છોડી ગયું હોય,

બસ હંમેશ એ જ એવી વાત આવે છે...


મૂકે કોઈ ઘમંડ માટે, કોઈ પૈસા માટે,

ક્યારેક કોઈ બીજા માટે છતાં :

હંમેશ તૂટવાનો વારો દિલનો જ આવે છે...


"સમય" ની વાત છે સાહેબ,

જાનથી પ્યારું કોઈ, શ્વાસથી વહાલું કોઈ,

એક દિવસ તેથી જ રડવાનું કારણ આવે છે...


કેટલી એ લાગણી જોડાયેલી, 

દરેક યાદ સાથે તારી, છતાં

હંમેશ એ સમયે આંસુ રોકવામાં આવે છે...


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy