Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jignesh christi

Inspirational Others

3  

Jignesh christi

Inspirational Others

બચત છે ઉપાય

બચત છે ઉપાય

1 min
212


એક ઉક્તિ છે કે ટીપે ટીપે સરોવર ભરાય બસ

આજ રીતે જીવનમાં નાની નાની બચત કરાય.


બસ આ રીતે જ જો જીવનમાં બચત કરીએ

તો જીવનરૂપી દરિયો હસતાં હસતાં તરી જવાય.


જીવનમાં ક્યારે અચાનક મુસીબત આવી ચડે તો,

ક્યારે પણ હિંમત ના હારી જવાય.


આજની બચત એ આવતીકાલની કમાઈ છે,

બસ આટલું યાદ રાખો તો પણ ઘણી છે કમાઈ.


વિચારી ને જીવીએ તો થશે બચત "સંગત"

બસ બચત નો આ જ આખરી છે ઉપાય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational