Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Tragedy Others

3  

Kaushik Dave

Tragedy Others

બાપુ

બાપુ

1 min
126

આજ કરે બાપુ વિચાર

ક્યાં છે શાંતિ આજ ?

સત્યના નામે જૂઠ બોલે

પ્રજાને કેવા છેતરે !

દારૂનો કરે વેપાર

એક સાથે એક આપે,

બેઠા છે સ્વર્ગમાં આજ

બાપુ કરે વિચાર,

હિંસામાં લોકોનો હાથ

અહિંસાને ક્યાંથી સમજે !

મારા જ મને છેતરે

કેવી છેતરપિંડી કરે !

બેઠા છે સ્વર્ગમાં આજ

બાપુ કરે વિચાર,

સત્યાગ્રહ આજ કેવા કરે ?

નફરતની આગ ફેલે,

રૂપિયાનો વેપાર થાય

નોટોથી વોટ ખરીદે,

બેઠા છે સ્વર્ગમાં આજ

બાપુ કરે વિચાર.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy