Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sanjay Prajapati

Inspirational

4  

Sanjay Prajapati

Inspirational

બાળકો થકી

બાળકો થકી

1 min
405


પરિવારમાં આનંદ થાય બાળકો થકી,

ઘરમાં કિલકિલાટ થાય બાળકો થકી.


નાસ્તો બનાવવો ગમે બાળકો થકી,

ઘરમાં રમકડાં શોભે બાળકો થકી.


કપડાંથી કબાટ સોહે બાળકો થકી,

બાળચેષ્ટાથી મન હરખે બાળકો થકી.


વડીલોને વિસામો મળે બાળકો થકી,

ઉજાણીની મજા આવે બાળકો થકી.


તહેવારોમાં ખુશી છલકે બાળકો થકી,

પરિવાર સંપૂર્ણ ગણાય બાળકો થકી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational