Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Children

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Children

બાળકનું બાળપણ

બાળકનું બાળપણ

1 min
287


નહોતી ચિંતા, ન કોઈ અમને ભાર હતો,

એકબીજા પર અમારો અધિકાર હતો,

હસતા રમતા કેવો સુંદર જમાનો હતો,

અમારા મિત્રો જ અમારો પરિવાર હતો,


ખોવાયું આજના બાળકનું બાળપણ,

ભૂલી ગયા એ તો રમતો સાથેનું સગપણ,

મોબાઈલ ને ગેમઝોન બની એની દુનિયા,

નાની ઉંમરે જાણે આવ્યું એનામાં ડહાપણ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational