STORYMIRROR

Mulraj Kapoor

Abstract

3  

Mulraj Kapoor

Abstract

અવિસ્મરણીય

અવિસ્મરણીય

1 min
117

અરીસાની સામે ઊભો રહીને,

પોતાના વખાણ ખુદ જ કરીને,

સાચા ખોટાનો ભેદ ન પારખું,

વીતી જાય એમા પૂરું આયખું,


ગયો દિવસ અને રાત પડી,

ઓળખ સાચી તો હજી ન જડી,

નિજ સ્વરૂપને જાણી શકું હું,

તેને જ અવિસ્મરણીય ગણું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract