અત્તરનું ટીપું
અત્તરનું ટીપું
1 min
239
પ્રભુ ચરણોમાં સમર્પ્યુ,
અત્તર કેરું માત્ર એક જ ટીપું,
સમગ્ર અસ્તિત્વ,
સકળ સૃષ્ટિ ને સચરાચર મહેકી ઉઠ્યાં !