Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ajay Parker ' ભાવિ '

Inspirational

4  

Ajay Parker ' ભાવિ '

Inspirational

અતૃપ્ત ધરા

અતૃપ્ત ધરા

1 min
365

ધોમ ધખતો

રવિ અવનિ પર

સ્નેહ કે ખાર ?

તપવા દો એ

ધરતીને, ભાનુથી

ઊગશે સોનું.

ગોરંભાશે જો

વાદળાં ચારેકોર,

ઠરશે ધરા !

છત્રી ખોલીને

વરસાદની રાહ

કેમ જોવાય ?

વરસી પડ,

આજ મન મૂકીને

અતૃપ્ત ધરા !

Rate this content
Log in