STORYMIRROR

Meena Mangarolia

Inspirational

3  

Meena Mangarolia

Inspirational

અરજ

અરજ

1 min
13.2K


અરજ.

મારું નામ તારી

સાથે જોડી દે

એટલી અરજ

મારી કાના...


હાથ જોડી આજ

કરૂં વિનંતી તુજને

તારું નામ હું જપું

રાત દિન...


તારી સાથે જોડી

મારી જિંદગી

હવે નથી બીજું

કામ...

હવે નૈયા

પાર ઉતાર મારા

કાન...


વિનવે તને વહાલી

તારી નમણી નાગર વેલ...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational