આવ્યો આવ્યો
આવ્યો આવ્યો
આવ્યો આવ્યો આ કોરોના મહાકાય
તેનાથી બચવા કરીએ ઉપાય આજ
માસ્ક પહેરીએ, માસ્ક પહેરીએ
માસ્ક પહેરીને કોરોના ભગાવીએ
સાબુથી હાથ ધોઈએ, સાબુથી હાથ ધોઈએ
સાબુથી વારંવાર હાથ ધોઈ કોરોના ભગાવીએ
સામાજિક અંતર રાખીએ, સામાજિક અંતર રાખીએ
સામાજિક અંતર રાખી કોરોના ભગાવીએ
સેનીટાઈઝેશન કરીએ, સેનીટાઈઝેશન કરીએ
સેનીટાઈઝેશન કરી કોરોના ભગાવીએ
વેકસીન લઈએ, વેકસીન લઈએ
વેકસીન લઈએ, કોરોના ભગાવીએ
ભીડથી દૂર રહીએ, ભીડથી દૂર રહીએ
ભીડથી દૂર રહી કોરોના ભગાવીએ
