Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ajay Parker ' ભાવિ '

Inspirational

3  

Ajay Parker ' ભાવિ '

Inspirational

મહેનત

મહેનત

1 min
194


ટોચે પહોંચ્યો

હું, ભીડ તળેટીમાં

રહી પાછળ !


હાથ ઝાલીને

આગળ વધીએ તો,

પંથ કપાય.


આકરું તપ

કરે મુજને અર્પણ

મીઠડાં ફળ !


પક્ષીની આંખ

વિંધવું એ જ લક્ષ

સવ્યસાચીનું !


ખાણ સોનાની

મહેનત આપણી 

વાવો ઉદ્યમ !


Rate this content
Log in